જીસીસીઆર ના અભ્યાસ માં ભાગ લો


❌ ERROR 404 ❌નમસ્તે

જીસીસીઆર એ ૬૦૦ વૈજ્ઞાનિકો, ચિકિત્સકો અને દર્દીઓના હિમાયતીઓનું એક જૂથ છે જૅની સ્થાપના જગત ના ૫૦ દેશોમાં કોવિડ-૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને કરવામા આવી છૅ.

અમારું લક્ષ્ય કોવિડ-૧૯ થી સંબંધિત સ્વાદ અને ગંધના પ્રશ્નોના અહેવાલોને સમજવા માટે પુરાવા એકત્રિત કરવાનું છે.